Ek j chale adivasi chale | part 2


 'એક જ ચાલે આદિવાસી ચાલે ' Part -1 2022માં 9 મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે રિલીઝ થયું હતું. એક જ વર્ષમાં  એક કરોડ કરતાં વધુ વ્યુઝ.

આ ગીતના ગાયક કુક્સ રેપર (કેયુર પટેલ), કોરસ ગાયક સ્મિત પટેલ અને શશી એક્ટર તેમજ ગીત લખનાર ફેનિલ પટેલ અને ગીતના સંગીતકાર ડીજે અનંત ચિતાલી, એકટ્રેસ અંજના પટેલ અને વીડિયોગ્રાફીમાં નિકુંજભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ અભિનંદનને પાત્ર છે.

જ્યારે part -2  9મી ઓગસ્ટ 2023 વિશ્વ આદિવાસી દિવસે રિલીઝ થતાં 4 દિવસમાં  બે લાખ વ્યુઝ.

Post a Comment

0 Comments