પટેલ કલ્પનાબેન ડી. મૂળ વતન વાદરવેલા દાદરી ફળિયા. તા.વાસદા જિ.નવસારી. શિક્ષિકા તરીકે  દાહોદ જિલ્લામાં ફરજ બજાવે છે. બાળગીતો અને ભજન તેમના દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.